Falsafa Mera Falsafa
1
views
Lyrics
મેળેથી કંઈ લાવજો મારી હાટુ વ્હાલીડા પણ વ્હેલેરા તમે આવજો મારા વ્હાલમ વ્હાલીડા તમે વ્હાલ નો દરિયો અમે તરસ્યા વ્હાલીડા કે વ્હેલેરા તમે આવજો મેળેથી કંઈ લાવજો મારી હાટુ વ્હાલીડા પણ વ્હેલેરા તમે આવજો મેળેથી કંઈ લાવજો મારી હાટુ વ્હાલીડા પણ વ્હેલેરા તમે આવજો મારા વ્હાલમ વ્હાલીડા હું પ્રેમ નો માળો તારો ઉડતા પંખીડા કે વ્હેલેરા તમે આવજો મેળેથી કંઈ લાવજો મારી હાટુ વ્હાલીડા પણ વ્હેલેરા તમે આવજો મારા વ્હાલમ વ્હાલીડા તમે વ્હાલ નો દરિયો અમે તરસ્યા વ્હાલીડા કે વ્હેલેરા તમે આવજો મેળેથી કંઈ લાવજો મારી હાટુ વ્હાલીડા પણ વ્હેલેરા તમે આવજો મેળેથી કંઈ લાવજો મારી હાટુ વ્હાલીડા પણ વ્હેલેરા તમે આવજો મારા વ્હાલમ વ્હાલીડા હું પ્રેમ નો માળો તારો ઉડતા પંખીડા કે વ્હેલેરા તમે આવજો
Audio Features
Song Details
- Duration
- 05:54
- Key
- 7
- Tempo
- 120 BPM