Maro Sona No
3
views
Lyrics
છોરી શર્માયી, મનમા મલકાયી માઁ ની રૂમ-ઝુમ શરનાયી છોરી શર્માયી, મનમા મલકાયી માઁ ની રૂમ-ઝુમ શરનાયી મારો સોના નો ઘડોળો રે હાં, પાણીડા છલકે સે મારો સોના નો ઘડોળો રે હાં, પાણીડા છલકે સે ઘૂઘટ ની ઓર-કોર, પાલવ ની ઓર-કોર ઘૂઘટ ની ઓર-કોર, પાલવ ની ઓર-કોર ગોરું મુખલડું મલકે સે હાં, પાણીડા છલકે સે (હાં-હાં, પાણીડા છલકે સે) હે, મારો સોના નો ઘડોળો રે હાં, પાણીડા છલકે સે (હાં-હાં, પાણીડા છલકે સે) પંચરંગી પાઘડી, વાલા ને બહું સોહે રાજ પંચરંગી પાઘડી, વાલા ને બહું સોહે રાજ નવરંગી ચૂંદડી, ચમકે રે મન મોહે રાજ નવરંગી ચૂંદડી, ચમકે રે મન મોહે રાજ ઘૂઘટ ની ઓર-કોર, પાલવ ની ઓર-કોર ગોરું મુખલડું મલકે સે હાં, પાણીડા છલકે સે (હાં-હાં, પાણીડા છલકે સે) હે, મારો સોના નો ઘડોળો રે, કે હાં, પાણીડા છલકે સે (હાં-હાં, પાણીડા છલકે સે)
Audio Features
Song Details
- Duration
- 02:51
- Key
- 5
- Tempo
- 180 BPM