Apna Malak Na
3
views
Lyrics
આપણા મલકના માયાળું માનવી (આપણા મલકના માયાળું માનવી) એ, આપણા મલકના માયાળું માનવી (આપણા મલકના માયાળું માનવી) માયા મેલીને વયાં, માયા મેલીને વયાં માયા મેલીને વયાં જાશું મારા મહેરબાં હાલો ને આપણા મલકમાં (કે હાલો, હાલો ને આપણા મલકમાં) હાં, આપણા મલકમાં ઉતારા ઓરડા (આપણા મલકમાં ઉતારા ઓરડા) હે, આપણા મલકમાં ઉતારા ઓરડા (આપણા મલકમાં ઉતારા ઓરડા) હે, ઉતારા કરી ઘોડે, ઉતારા કરી ઘોડે ઉતારા કરી ઘોડે ચડશું મારા મેહરબાં હાલો ને આપણા મલકમાં (એ હાલો!, હાલો ને આપણા મલકમાં) આપણા મલક ના માયાળું માનવી માયા મેલીને વયાં જાશું મારા મહેરબાં હાલો ને આપણા મલકમાં એ હાલો! (હાલો ને આપણા મલકમાં)
Audio Features
Song Details
- Duration
- 02:26
- Key
- 5
- Tempo
- 147 BPM