Rangtaali - Non Stop Garba
3
views
Lyrics
આજે તારો સમય કાલે મારો આવશે જયારે પોતાનું કોઈ તને રોવડાવશે મળવાનો સમય નથી વારો આવશે જયારે પોતાનું કોઈ તને રોવડાવશે મળવાનો સમય નથી વારો આવશે જયારે પોતાનું કોઈ તને રોવડાવશે તું મતલબી અરે તું તો ગદ્દાર છે અરે મારુ દિલ તો વફાદાર છે મળવાનો સમય નથી વારો આવશે જયારે પોતાનું કોઈ તને રોવડાવશે ત્યારે તને મારી રે યાદ બહુ આવશે મળવાનો સમય નથી વારો આવશે જયારે પોતાનું કોઈ તને રોવડાવશે
Audio Features
Song Details
- Duration
- 09:42
- Key
- 5
- Tempo
- 146 BPM