O Rang Rasiya
3
views
Lyrics
હાં, ઓ રંગ રસિયા ક્યા રમી આવ્યા રાસ જો ઓ રંગ રસિયા ક્યા રમી આવ્યા રાસ જો આ આંખ લડી રાતી ને ઉજાગરો ક્યા રે કિધો આ આંખ લડી રાતી ને ઉજાગરો ક્યા રે કિધો હે, આજ અમે ગ્યાતા... આજ અમે ગ્યાતા મણિયારા ને હાટ જો આજ અમે ગ્યાતા ગોરી મણિયારા ને હાટ જો આ ચુડલીયું રે મૂલવતાં વાણલા વાઈ ગયા આ ચુડલીયું રે મૂલવતાં વાણલા વાઈ ગયા ♪ ઓ રંગ રસિયા ક્યા રમી આવ્યા રાસ જો ઓ રંગ રસિયા ક્યા રમી આવ્યા રાસ જો આ આંખ લડી રાતી ને ઉજાગરો ક્યા રે કિધો આ આંખ લડી રાતી ને ઉજાગરો ક્યા રે કિધો હે, આજ અમે ગ્યાતા... આજ અમે ગ્યાતા મણિયારા ને હાટ જો આજ અમે ગ્યાતા ગોરી મણિયારા ને હાટ જો આ ચુડલીયું રે મૂલવતાં વાણલા વાઈ ગયા આ ચુડલીયું રે મૂલવતાં વાણલા વાઈ ગયા
Audio Features
Song Details
- Duration
- 02:58
- Key
- 10
- Tempo
- 77 BPM