Pethal Purma Pavo Vage

3 views

Lyrics

પેથલ પૂરમાં પાવો વાગ્યો ને મારો સૂતો સોનિડો જાગ્યો જવાન લાલ
 ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા
 ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા
 (પેથલ પૂરમાં પાવો વાગ્યો ને મારો સૂતો સોનિડો જાગ્યો જવાન લાલ)
 (ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા)
 (ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા)
 હે, નેહડો લગાડી અલ્યા હાલ્યો તું mumbai, mumbai મોટું શહેર
 નેહડો લગાડી અલ્યા હાલ્યો તું mumbai, mumbai મોટું શહેર
 તારા વિયોગે અહીં અમે ઝુરતાં, ત્યાં તું કરતો લેર
 હવે ઝાઝું રોકજે ના આજે જુવાન લાલ
 ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા
 ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા
 (પેથલ પૂરમાં પાવો વાગ્યો ને મારો સૂતો સોનિડો જાગ્યો જવાન લાલ)
 (ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા)
 (ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા)

Audio Features

Song Details

Duration
01:55
Key
8
Tempo
128 BPM

Share

More Songs by Aishwarya Majmudar

Similar Songs